શ્રી રામકૃપા ઉ.બુ.આશ્રમશાળા,ગરબાડા,દાહોદ
 

Shri Ramkrupa U.B.Aashram Shala | About Us

શાળા વિશે

અમારી શાળા શ્રી રામકૃપા ઉતર બુનિયાદી આશ્રમશાળા ગરબાડા,તા.ગરબાડા, જિ.દાહોદમાં આવેલી છે. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલી શાળા છે. ગુજરાતના પૂર્વપટ્ટી વિસ્તારમાં આદિવાસી વસ્તી ધરાવતો ડુંગરાળ પ્રદેશ છે. આદિવાસીઓમાં શિક્ષણનો વ્યાપ વધે અને નિરક્ષરતા દૂર થાય તથા અંધશ્રધ્ધાઓ વહેમ,કુટેવો વિગેરેમાંથી બહાર આવે તેવા હેતુથી શાળાની શરૂઆત કરવામાં આવી છે.

આદિવાસી બાળકોના ઉત્કર્ષ માટે રાજય સરકારનું આદિજાતિ ખાતુ ગ્રાન્ટ ઈન એ નિયમને ધોરણે શાળાના મકાન બાંધકામ માટે સરકારી ગ્રાન્ટ આપે છે. જેમાંથી શાળા બનાવેલ છે. આશ્રમશાળા ખુલ્લી જગ્યામાં બનાવેલ છે. શાળાની આજુબાજુ ખુલ્લી જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે.


   
મુખ્ય પાનું | શાળા વિશે | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.ramkrupaubagarbada.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 18,506