શ્રી રામકૃપા ઉ.બુ.આશ્રમશાળા,ગરબાડા,દાહોદ
 

Shri Ramkrupa U.B.Aashram Shala | Documents

પત્રકો

શૈક્ષણિક વર્ષ દરમ્યાન રજાઓનું માળખું

તારીખ દિવસ તહેવાર
5/8/2009 બુધવાર રક્ષાબંધન
14/8/2009 શુક્રવાર જન્માષ્ટમી
15/8/2009 શનિવાર સ્વાતંત્ર્ય દિન
19/8/2009 બુધવાર પતેતી
21/9/2009 સોમવાર રમઝાનઈદ
28/9/2009 સોમવાર દશેરા
2/10/2009 શુક્રવાર ગાંધીજયંતી
28/11/2009 શનિવાર બકરી ઈદ
25/12/2009 શુક્રવાર નાતાલ
28/12/2009 સોમવાર મોહરમ
14/1/2010 ગુરૂવાર ઉતરાયણ
26/1/2010 મંગળવાર પ્રજાસતાક દિન
12/2/2010 શુક્રવાર મહાશિવરાત્રી
27/2/2010 શનિવાર ઈદે મિલાદ
1/3/2010 સોમવાર ધૂળેટી
17/3/2010 બુધવાર ચેટીચાંદ
24/3/2010 બુધવાર રામનવમી
27/3/2010 શનિવાર મહાવીર જયંતી
9/4/2010 શુક્રવાર ગુડફ્રાઈડે
14/4/2010 બુધવાર ડૉ. આંબેડકર જયંતી

અગત્યના દિવસો

દિવસ તારીખ
વિશ્વ વસ્તી દિન 11/7/2009
સ્વાતંત્ર્ય દિન 15/8/2009
શિક્ષક દિન 5/9/2009
બાળ દિન 14/11/2009
ધ્વજ દિન 7/12/2009
માનવ અધિકાર દિન 10/12/2009
પ્રજાસતાક દિન 26/1/2010
ગાંધી નિર્વાણદિન 30/1/2010
રાષ્ટ્રીય વિજ્ઞાનદિન 28/2/2010
આંતર રાષ્ટ્રિય મહિલાદિન 8/3/2010
ગુજરાત રાજય સ્થાપના દિન 1/5/2010
રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન 14/12/2009
વિશ્વ વન દિન 21/3/2010

પ્રથમ પરીક્ષાનો કાર્યક્રમ

તારીખ ધો. 8 ધો.9 ધો.10
10/9/09 સામાજીક વિજ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી ગુજરાતી
11/9/09 હિન્દી ગુજરાતી વિજ્ઞાન ટેકનોલોજી
14/9/09 અંગ્રેજી સંસ્કૃત સામાજીક વિજ્ઞાન
15/9/09 ગણિત સામાજીક વિજ્ઞાન ગણિત
16/9/09 સંસ્કૃત ગણિત હિન્દી
17/9/09 વિજ્ઞાન ટેકનોલોજી હિન્દી પશુપાલન ડેરી વિજ્ઞાન
18/9/09 ગુજરાતી અંગ્રેજી અંગ્રેજી
19/9/09 કૃષિવિદ્યા કૃષિવિદ્યા -


   
મુખ્ય પાનું | શાળા વિશે | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.ramkrupaubagarbada.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,470